Announcement

CM reviews progress at Dholera SIR

Gandhinagar: Even as the state government looks to showcase the Dholera Special Investment Region (SIR) as a world-class plug-and play greenfield industrial smart city at the coming Vibrant Gujarat Global Summit (VGGS), the chief minister visited the SIR on Friday to review progress of various works there.

Author Image 27-12-2021

CM Bhupendra Patel Visit Dholera Sir: મુખ્યપ્રધાને કહ્યું- "વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે"

દેશના 100 સ્માર્ટ શહેરોના વિકાસની યોજનામાં ગુજરાતના ધોલેરા સર (Know Dholera SIR) અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2022માં આયોજિત 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં (Vibrant Gujarat Global Summit 2022) ઉપસ્થિત રહી ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Visits Dholera Sir) સૌ ઉદ્યોગકાર- રોકાણકારોને ધોલેરા સરની (Dholera SIR) મુલાકાત બાદ આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ધોલેરા સરમાં ચાલી રહેલા પ્રકલ્પોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

Author Image 03-12-2021

CM reviews progress of work at Dholera special investment region

The state government has set up Dholera SIR Development Authority for smooth management, he added.Speaking about the ongoing projects, MD of Dholera Industrial City Development Ltd, Hareet Shukla, said the SIR has already attracted investment worth Rs 3,000 crore and foundation work of two factories has already been completed.For better connectivity, we have planned to build a six-lane highway between Ahmedabad and Dholera in the next 18 months.

Author Image 03-12-2021

2 firms begin construction of units at Dholera SIR

The foundation of two industries have already been laid. The chief minister has seen this. The planning is now being implemented on ground," said Hareet Shukla, CEO of Dholera SIR.

Author Image 03-12-2021

Dholera SIR: Updates

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરતા ‘ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનના’ વિકાસ બાબતે મુલાકાત લઈ સમગ્ર કામગીરીની સમિક્ષા કરી હતી.

Author Image 03-12-2021

Dholera SIR: Updates

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લઇને ત્યાં નિર્માણાધીન વિવધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ સીટી બનાવવાનું જે વિઝન આપ્યું હતું તે સાકાર થઇ રહ્યું છે. વડાપ્રધાનશ્રી દ્વારા દેશમાં ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના ધોલેરા SIR અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કર્યો છે.

Author Image 03-12-2021

Dholera Is Ideal For Sustainable Development

Speaking at the India Pavilion at the Expo 2020 Dubai in the UAE on setting new benchmarks for the industrial smart city with the Dholera Industrial City, Chief Minister Bhupendra Patel said Dholera was ideal for sustainable development and adoption of advanced technology, which makes it a prominent model for success of industrial smart cities in India.

Author Image 12-10-2021

Gujarat ACS Rajiv Gupta leads push to promote Dholera special investment region

GANDHINAGAR: After pumping in significant funds into infrastructure development of Dholera special investment region (SIR), the Gujarat government has started aggressive marketing to attract industries. The push comes after a long gap.

Gujarat
Author Image 02-01-2021